ઈન્દિરા ગાંધીની 38મી પુણ્યતિથિએ સોનિયા ગાંધી, ખડગે, રાહુલે પાઠવી શ્રદ્ધાંજલિ

2022-10-31 487

સમગ્ર દેશ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની 38મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યું છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શક્તિ સ્થાન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ પણ શક્તિ સ્થળ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Videos similaires