મોરબી દુર્ઘટનાને લઇ PM મોદી થયા ભાવુક

2022-10-31 985

PM મોદીએ જણાવ્યું છે કે હું એકતાનગરમાં છું પણ મારૂં મન મોરબીમાં છે. કર્તવ્ય પથની જવાબદારી ના કારણે તમારી સાથે છુ. દુર્ઘટનામાં જેમના નિધન

થયા છે તેમના પરિવાર સાથે સંવેદના છે. સરકાર દરેક રીતે પીડિતો સાથે છે. ગુજરાત સરકાર ગઈકાલથી રાહત બચાવ કામગીરીમાં છે. કેન્દ્ર સરકાર પુરી મદદ કરે છે. રાજ્ય સરકારે

તપાસ માટે કમીટી બનાવી છે. બચાવ કામગીરીમાં NDRF અને એરફોર્સના જવાનો લાગ્યા છે. 2022 એકતા દિવસ વિશેષ અવશર રુપે જોવુ છું. રાષ્ટ્રીય એકતા દિવસ દેશ માટે એક પર્વ

છે. કોઈ પણ આપત્તિ સમયે દેશ એક થઈ જાય છે.

Videos similaires