મોરબીમાં ઝૂલતો પુલ 3 દિવસ પહેલા જ શરૂ થયો હતો. જ્યાં આજે રવિવારના રોજ અનેક સહેલાણીઓ ઉમટી પડતાં 400 લોકો એક સાથે પાણીમાં પડ્યા હતા.