સાત કરોડના ખર્ચે સીએચસી કેન્દ્ર તૈયાર થશે

2022-10-30 42

કઠલાલ તાલુકાના લસુન્દ્રા ખાતે રૂપિયા 7 કરોડના ખર્ચે બનનાર સીએચસી કેન્દ્રનું ખાત મુહૂર્ત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું.

Videos similaires