સાયણ સુગર મિલની 49મી વાર્ષિક સામાન્ય સભામાં ઘર્ષણ

2022-10-28 205

દક્ષિણ ગુજરાતની અગ્રણ્ય ગણાતી સાયણ સુગર મિલની આજે 49મી સામાન્ય સભા મળી હતી. આ સભામાં સભાસદો વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. શેરડી રોપણ અને બરેલી શેરડી મુદ્દે ચાલુ સભામાં પ્રમુખને રજૂઆત કરતા સમયે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અમાન્ય શેરડીની જાતનો મુદ્દો સુગર મિલની આ સામાન્ય સભામાં ગાજ્યો હતો. બાદમાં ડિરેકટરોએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો.

Videos similaires