રાજકોટના ખોખળદડ ગામે યોજાશે ભાજપની સેન્સ પ્રક્રિયા

2022-10-28 89

ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. રાજકોટના ખોખળદડ ગામની રિવર સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બપોરના ૨ વાગ્યે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સૌપ્રથમ 9થી 11માં 74-જેતપુર, જામ કંડોરણા બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાશેત્યાર બાદ 11થી 1માં 75-ધોરાજી, ઉપલેટા બેઠક માટે સેન્સ લેવાશે. તેમજ 2થી 4માં 72-જસદણ બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાશે અને 4થી 6માં 73-ગોંડલ બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાશે.