પાટણ: CR પાટીલે PM નરેન્દ્ર મોદીને ભૂવા ગણાવ્યા

2022-10-28 2,218

પાટણમાં CR પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં CR પાટીલે PM નરેન્દ્ર મોદીને ભૂવા ગણાવ્યા છે. તેમાં સી.આર. પાટીલે જણાવ્યું છે કે સૌથી મોટો ભૂવા નરેન્દ્ર મોદી છે. જે

એકબાદ એક નારિયેળ ફેંકતા જાય છે. તથા બધા નારિયેળ ગુજરાતમાં લેતા આવે છે.

Videos similaires