VCE મંડળને સરપંચ એસોસિએશનનું સમર્થન મળ્યું

2022-10-28 191

રાજકોટની 72 જસદણ વિધાનસભામાં VCE મંડળને જસદણ બાદ વીંછીયામાંથી સરપંચ એસોશિયનનું વધુ એક સમર્થન મળ્યું છે. VCE મંડળને જસદણ અને વીંછીયા તાલુકાના સરપંચ એસોશિયનનું સમર્થન મળતાં જસદણ 72 વિધાનસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. VCE મંડળે ભાજપ, કોંગ્રેસ અને આપની ઊંઘ હરામ કરી નાખી છે.

Videos similaires