આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

2022-10-28 129

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ હવે એક બાદ એક પક્ષો મેદાને ઉતર્યા છે. અને ગુજરાતની તમામ વિધાનસભાં બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો ઉતારવાની તજવીજ

હાથ ધરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસો અગાઉ કોંગ્રેસ બાદ આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે ભાજપની બે દિવસની સેન્સ

પ્રક્રિયામા પ્રથમ દિવસે 5 વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમા ચૂંટણી લડવા ઇછુક ઉમેદવારોના સેન્સ લેવાયા છે.

Videos similaires