વિધાનસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાયા

2022-10-28 1,048

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે. 2017માં પિતા શંકરસિંહ વાઘેલા સાથે રાજીનામું આપ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકારણમાં પુન: સક્રિય થયા છે.

Videos similaires