જલાલપોરના દબંગ ધારાસભ્યએ કરી દાવેદારી

2022-10-27 519

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ દાવેદારો માટે વિધાનસભા બેઠક સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈ નવસારી જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે નવસારી કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.

Videos similaires