રખડતા ઢોર મામલે AMCનો મહત્વનો નિર્ણય

2022-10-27 194

AMCએ રખડતા ઢોર મામલે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં દૂધાળી અને સગર્ભા ગાયો મુક્ત કરાશે. AMCએ નિર્ણય લીધો છે કે પાંચ હજારનો દંડ લઈ ગાયોને છોડવામાં આવશે. સગર્ભા ગાયો ઢોરવાડામાં મરતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લીગલ અભિપ્રાય બાદ નિર્ણયની અમલવારી થશે.