અમદાવાદ અને સુરત શહેરમાં 6-6 નિરીક્ષકો મુકાયા

2022-10-27 764

આજે ભાજપ નિરિક્ષકો વિધાનસભા વિસ્તારમાં જશે. જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં 6-6 નિરીક્ષકો મુકાયા છે. તેમજ જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં હર્ષ સંઘવીને અમદાવાદ શહેરમાં નિરીક્ષક તરીકે મુકાયા છે. તથા ત્રણ નિરીક્ષકોમાં એક મહિલા સભ્યનો સમાવેશ થયા છે.