અરવિંદ કેજરીવાલની ચલણી નોટ પર હિન્દુ દેવી-દેવતાઓનો ફોટો રાખવા માંગ

2022-10-26 300

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલાં રાજનીતિ તેજ બની છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે હિન્દુત્વ કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલે ચલણી નોટ પર હિન્દુ દેવી-દેવતાઓનો ફોટો રાખવા માંગ કરી છે. ચલણી નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો રાખવાની માંગ કરી છે.

Videos similaires