અંબાજી મંદિરમાં આરતી મા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
2022-10-26 1
બનાસકાંઠામાં આવેલ શ્રદ્ધાળુઓના પવિત્રધામમાં તહેવારો પર ભારે ભીડ જોવા મળી હતી.બેસતા વર્ષના દીવસે સવારે મંગળા આરતી કરાઇ. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. આજે છે હિન્દુ વર્ષનો પ્રથમ દિવસ. ભક્તો નવા વર્ષે શરૂઆત માતાજીના દર્શન કરીને કરે છે