ગીર સોમનાથમાં કાજલી APMCમા અગ્રણીઓ સાથે અમિત શાહે બેઠક કરી

2022-10-25 124

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો ચોથો દિવસ છે. જેમાં આજે અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગીર સોમનાથમાં કાજલી APMCમા અગ્રણીઓ સાથે

બેઠકમા મુખ્યમંત્રી અને સીઆર પાટીલ હાજર રહ્યાં છે. તથા ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે.