વડોદરામાં PM મોદીનો તા.30 ઓક્ટોબરનો સંભવિત કાર્યક્રમ છે. જેમાં વડોદરામાં રોકાણ થાય તે માટે ચર્ચા શરૂ છે. તેમજ ખાનગી કંપનીએ લેપ્રસી મેદાનમાં તૈયારીઓ હાથ ધરી છે.
જેમાં 6 હજાર સ્ક્વેર ફૂટનો ડોમ બંધાશે. 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે તેવી સંભાવના છે. તથા ઉદ્યોગપતિઓનો કાર્યક્રમ પક્ષના બેનર વગર યોજાશે. મની GEB સબ સ્ટેશન
પણ ઉભું કરાશે.