સચિન વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું

2022-10-25 143

મુંબઈથી સુરત મોકલવામાં આવતું MD ડ્રગ્સ સુરત શહેર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા પકડવામાં આવ્યું છે. સુરતના સચિન વિસ્તારના કપલેથા ચાર રસ્તા પરથી ચાર આરોપીઓની 60 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Videos similaires