ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. જેમાં ઈન્દિરાનગરમાં રહેતી મહિલાની હત્યા કરવામાં આવી છે. તેમાં હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર શહેરમાં
ગતરાત્રે મહિલાની હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિ હથિયાર લઈને ખુલ્લેઆમ હત્યા કરવા જતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.