જમાઇ ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી, જાણો નારાયણમૂર્તિની પહેલી પ્રતિક્રિયા

2022-10-25 1,433

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. ઋષિ સુનક ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા છે, જેઓ બ્રિટન સરકારના સર્વોચ્ચ પદ પર રહેશે. ઋષિ સુનક પીએમ તરીકે ચૂંટાયા ત્યારથી બ્રિટનથી લઈને ભારતમાં ઉજવણીનો માહોલ છે. ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને ઋષિ સુનકના સસરા એનઆર નારાયણ મૂર્તિએ સુનકના પીએમ તરીકે ચૂંટાયા બાદ પહેલીવાર નિવેદન આપ્યું છે. ઋષિ સુનકે નારાયણમૂર્તિની પુત્રી સાથે લગ્ન કર્યા છે.

Videos similaires