વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી

2022-10-25 948

સોમવારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી જોવા મળી હતી. વ્હાઇટ હાઉસમાં ઉજવાતી દિવાળીની ખૂબ જ ચર્ચા થઈ હતી. વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને 200 લોકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી અને આ તહેવારને અમેરિકાનો ભાગ બનાવવા બદલ લોકોનો આભાર પણ માન્યો

Videos similaires