બરવાળા સાળંગપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો

2022-10-24 519

બોટાદના બરવાળા સાળંગપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં મૃત હાલતમાં પડેલ બે ભેંસ સાથે કાર અથડાઈ છે. તેમાં કારમાં સવાર યુવક યુવતી ઈજાગ્રસ્ત થયા છે. અને

ગંભીર અકસ્માતમાં કાર પલ્ટી ખાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો છે.