અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ નહીં તો વોટ નહીં ના લાગ્યા બેનર

2022-10-24 240

અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ કર્યો છે. જેમાં નાના ચિલોડામાં વિદ્યાર્થીઓએ ચૂંટણીનો વિરોધ કરતા સ્કૂલ નહીં તો વોટ નહીં ના બેનર લગાવ્યા છે. તેમાં બારૈયા કુમાર

શાળા જર્જરિત હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ગામમાં ઢોલ સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી છે. તથા જર્જરિત સ્કૂલને સારી બનાવવા માગ કરવામાં આવી છે.

Videos similaires