ગ્રહણકાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે

2022-10-24 1,130

રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. જેમાં ગ્રહણ કાળ દરમિયાન મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહેશે. તેમાં ભક્તો ભગવાન સન્મુખ બેસી

મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રખાય છે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે.