સુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા

2022-10-24 1,512

સુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં હત્યા કે અકસ્માત મોત વચ્ચે રહસ્ય ઘેરાયુ છે. જેમાં સંદેશ ન્યૂઝ પાસે ઘટના પહેલા અને બાદના CCTV સામે આવ્યા છે. તેમાં

ભટારમાં રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે જણાવ્યું છે કે યુવક બીજા માળેથી પટકાયો હતો. તેમાં સગીર સબંધી સાથે ઝઘડો થયો હતો.

Videos similaires