સરદાર જયંતી 31મીએ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ત્રણ કાર્યક્રમોનું આયોજન થશે અને એ પછી બે-ચાર દિવસમાં વિધાનસભા ચૂંટણીની વિધિવત્ જાહેરાત થશે એમ સમજાય છે.