ભારત vs પાકિસ્તાન : હાર્દિકના આંસુ વહ્યા, રોહિત-કોહલી ઇમોશનલ થયા

2022-10-23 426

ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઇવોલ્ટેજ મુકાબલામાં બંને દેશના ક્રિકેટપ્રેમીઓ ભાવના તથા દેશપ્રેમ ચરમસીમાએ પહોંચી જાય છે. વરસાદની સંભાવના હતી પરંતુ હવામાને રોમાંચક મુકાબલામાં વિઘ્ન ઉભું કર્યું નહોતું પરંતુ મેચ દરમિયાન સુકાની રોહિત, કોહલી સહિત કેટલાક ખેલાડીઓ ઇમોશનલ બની ગયા હતા.

Videos similaires