ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓની મુલાકાતને લઈ સૌરાષ્ટ્રમાં ચર્ચા

2022-10-23 1,070

દિલ્હીમાં PM મોદી સાથે નરેશ પટેલની બેઠક થઇ છે. જેમાં નરેશ પટેલની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યાં છે. તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠકમાં મનસુખ માંડવીયા

સાથે રહ્યાં છે. તથા ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓની મુલાકાતને લઈ સૌરાષ્ટ્રમાં ચર્ચા થઇ છે. અને વડાપ્રધાને ખોડલધામ ધ્વજા ચડાવવા માટે આમંત્રણ સ્વીકાર્યું છે. તથા
PMOમાંથી આગામી સમયમાં તારીખ આપવામાં આવશે.