રાજકોટમાં ભાજપ કાર્યાલય કમલમનું લોકાર્પણ

2022-10-22 49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા ગુજરાતનું બીજું કમલમ કાર્યાલય તૈયાર થઇ ગયું છે. સૌરાષ્ટ્રના પોલીટીકલ હબ ગણાતા રાજકોટમાં મીની કમલમનું નિર્માણ થતા 19મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થાય તેવી શક્યતા છે.

Videos similaires