ધનતેરસ પર PM મોદીએ રોજગાર મેળાની કરાવી શરૂઆત, 75 હજાર યુવાનોને રોજગારી

2022-10-22 146

PMએ દિલ્હીથી વર્ચ્યુઅલી રોજગાર મેળાનો કરાવ્યો પ્રારંભ. PM મોદીએ રોજગાર મેળાની કરાવી શરૂઆત. 75 હજાર લોકોને અપાયા નિમણૂક પત્રો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગોમાં ભરતી. સરકારી ડિપાર્ટમેન્ટના જુદી - જુદી પોસ્ટ પર નિમણુંક. દેશના 50 સ્થળે રોજગાર મેળાનું આયોજન. ડિસેમ્બર 2023 સુધી 10 લાખ નોકરીઓનું લક્ષ્ય:PM. યુવાઓને સમયાંતરે નિમણૂંક પત્રો આપવામાં આવશે:PM

Videos similaires