ચક્રવાતી તોફાન ‘સિતરંગ’નો ખતરો : આ 6 રાજ્યોમાં વરસાદની સંભાવના

2022-10-21 3,048

ઉત્તર આંદામાન સમુદ્રની ઉપર અને દક્ષિણ આંદામાન સાગરઅને દક્ષિણ-પૂર્વ બંગાળના અખાતની આસપાસના ક્ષેત્રોમાં હાલ હવાનું એક હળવું દબાણ સર્જાયેલું છે જે પિૃમ અને ઉત્તર પિૃમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. હવાના હળવા દબાણનું આ ક્ષેત્ર આગામી 23 ઓક્ટોબરના રોજ બંગાળના અખાત પર પહોંચી શકે છે. આ ક્ષેત્ર ધીમે-ધીમે ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરે તેવી સંભાવના છે.

Videos similaires