ન્યૂયોર્કમાં રંગેચેગે થશે દિવાળીની ઉજવણી, આવતા વર્ષથી બાળકોને અપાશે દિવાળી વેકેશન

2022-10-21 376

ભારતમાં હિંદુઓનો સૌથી મોટો ઉત્સવ દિવાળી નજીકમાં છે અને અહી આપણે સૌ દિવાળીની ઉજવણી ધામધુમથી કરતા હોઈએ છીએ. તાજેતરમાં અમેરીકન બાળકોને ભારતીય સંસ્કૃતિ શીખવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત કરવામાં આવશે.

Videos similaires