મકાન પચાવી પાડવા ‘નકલી’ સામૂહિક દુષ્કર્મના ખેલનો ચોંકાવનારો ખુલાસો,આવી રીતે રચ્યું ષડયંત્ર

2022-10-21 684

ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ મથક વિસ્તારમાં દિલ્હીની મહિલા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલા અને તેના પ્રેમીએ મકાન પચાવી પાડવા સામૂહિક દુષ્કર્મનું ષડ્યંત્ર રચ્યું હતું. ષડ્યંત્ર પ્રમાણે જે લોકો સાથે મહિલાને મકાન સંબંધી વિવાદ હતો તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની સ્પષ્ટતા કરતા મહિલાના પ્રેમી અને તેના બે સાથીદારોની ધરપકડ કરી હતી.

Videos similaires