તહેવારોમાં અમદાવાદના વસાહતીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે અમદાવાદ મેડીકલ એસોસિએશન દ્વારા ઓલ કોલ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.