ડ્રાઈવરની ટ્રેક પર પડી અચાનક નજર, ફુલસ્પીડે આવતી ટ્રેનને લગાવી ઈમરજન્સી બ્રેક

2022-10-21 1,144

દિલ્હીથી મુઝફ્ફરપુર જઈ રહેલી સપ્તક્રાંતિ એક્સપ્રેસનો અકસ્માત થતાં રહી ગયો છે. આ રેલવે ટ્રેક પર મજુરો દ્વારા પોલનું કામકાજ ચાલી રહ્યું છે તે દરમિયાન ટ્રેન આવી ચડી હતી, જોકે સદનસીબે ટ્રેનના ડ્રાઈવરે સમજદારી દાખવી ઈમરજન્સી બ્રેક લગાવી હતી, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.

Videos similaires