પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા ઈ-વ્હીકલનો વપરાશ વધ્યો

2022-10-21 253

ઈલેક્ટ્રીક વ્હીકલનો વપરાશ વધતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા 34 નવા ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.