હેમુગઢવી હોલ ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો
2022-10-21 42
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાનો "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે અંતર્ગત કુલ રૂ. 2555 લાખના કુલ 480 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.