કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલે ગીતામાં જેહાદ પર કરેલા નિવેદનને લઇ કરી સ્પષ્ટતા

2022-10-21 305

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલે ગુરુવારે દિલ્હીમાં તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, 'તમે તેને જેહાદ કહો છો. શું તમે કૃષ્ણે અર્જુનને આપેલા ઉપદેશને જેહાદ કહેશો..? ના, મેં તે જ કહ્યું હતું.'' પાટીલે બુધવારે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે જેહાદનો ખ્યાલ માત્ર ઇસ્લામમાં જ નથી પરંતુ ભગવદ ગીતા અને ખ્રિસ્તી ધર્મમાં પણ છે.

Videos similaires