આજે રાતે અમિત શાહ અમદાવાદ આવશે

2022-10-21 195

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિત શાહ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે. તેમાં આજે રાતે અમિત શાહ અમદાવાદમાં આવશે. આવતીકાલે

અમિત શાહનો વલસાડમાં કાર્યક્રમ છે. આગામી દિવસોમાં વડોદરા, બનાસકાંઠાની મુલાકાત કરશે. તેમજ સોમનાથની પણ અમિત શાહ મુલાકાત કરશે.