શિવજીનું અપમાન કરનારના પ્રવેશ સામે વિરોધ

2022-10-21 2,045

વડોદરામાં પ્રબોધ સ્વામી જૂથના શિવજીના અપમાનનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરના વિસ્તારોમાં વિરોધના બેનર લાગ્યા છે. તેમજ પ્રબોધ અને આનંદ સાગર

સ્વામીના વિરોધમાં બેનરો લાગ્યા છે. તથા શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં બેનર લાગ્યા છે. તેમજ ગુજરાત સનાતન સંત સમિતિના નામે બેનરો લાગ્યા છે.

Videos similaires