આજથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ

2022-10-21 92

એકાદશીથી લોકો દ્વારા પોતાના ઘર આંગણે દિવા કરવાની શરુઆત આજે છે આસો વદ બારસ અને શુક્રવાર. આજે રમા એકાદશી અને દિવાળીપર્વનો પ્રવેશદ્રાર ગણાતા વાઘબારસનો પાવન દિવસ છે આજની તિથિ ગૌવત્સ દ્રાદશી તરીકે પણ ઓળખાય છે. તો આજની યાત્રાનાં આરંભમાં જાણીશુ ગૌવત્સ દ્રાદશીનું મહત્વ સમજાવતી સુંદર ગાથા.