ગીતામાં પણ જેહાદ કોંગ્રેસ નેતા શિવરાજ પાટિલનું વિવાદિત નિવેદન

2022-10-21 438

કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપવા ગયેલા શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં જ નથી, ગીતામાં પણ જેહાદ છે. તેમના આ એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Videos similaires