PM મોદી તાપી જિલ્લાની મુલાકાતે

2022-10-20 1

સૌરાષ્ટ્ર બાદ PM મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં PM મોદી તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. જેમાં રૂ.2192 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. તેમાં સોનગઢના ગુણસદામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તથા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા કામો થયા છે.