ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસે તેના 65 ઉમેદવારના નામ નક્કી કરી લીધા છે. તો હિમાચલમાં ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે. આ સિવાય આપ સરકારે પણ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 20 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. તો પાટણમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન ચાલુ રહ્યું. તો સુરત સિવિલની બેદરકારીથી બાળકનું મોત થયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.