નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક

2022-10-20 76

સુરત ખાતે કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જે સુરતના અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે મળી હતી. નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

Videos similaires