અર્બુદાસેનાના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી

2022-10-20 35

મહેસાણા જિલ્લામાં અર્બુદા સેના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી આગળ કોઈપણ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરતા મહેસાણા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને SP કચેરી ખાતે લઈ જવાયા હતા. SP કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

Videos similaires