પાલનપુરમાં અર્બુદા સેનાનુ વિરોધ પ્રદર્શન

2022-10-20 59

પાલનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં પાલનપુર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં વિપુલ ચૌધરીને ન્યાયની માગ માટે અર્બુદા સેના દ્વારા વિરોધ

પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેથી અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Videos similaires