સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેમાં બીમાર બાળકને સારવાર
આપવામાં વિલંબ કરતા મોત થયુ છે. તેમજ એક કલાક સુધી બાળકને લઇ હોસ્પિટલમાં પિતા ભટકતો રહ્યો છતાં સારવાર આપવામાં આવી ન હતી.