PM મોદી મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે

2022-10-20 692

PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં PM મોદી મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમજ નર્મદા અને તાપી જિલ્લાની મુલાકાત કરશે. અને PM મોદી સ્ટેચ્યૂ

ઓફ યુનિટીની મુલાકાત લેશે. તથા કેવડિયા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે. તેમજ બપોરે કેવડિયામાં 10 હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. તથા UNના જનરલ સેક્રેટરી

એન્ટોનિયો ગુટરેસ ઉપસ્થિત રહેશે.