મસ્કે ભારતમાં સ્ટારલિંક બ્રોન્ડબેન્ડ સેવા આપવા લાઇસન્સ માગ્યું

2022-10-19 1,157

ભારત દેશના તમામ નગરોમાં ફાઇવ-જી સેવા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, તેવામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ આ મોરચે બિઝનેસમાં રુચિ દાખવવા લાગી છે. એલન મસ્કની માલિકીની કંપની સ્પેસએક્સે પણ તેની સ્ટારલિંક બ્રાન્ડ હેઠળ ભારતમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા લાઇસન્સ મેળવવા સંદેશાવ્યવહાર વિભાગને અરજી કરી છે.